ભારતનું બંધારણ (Constitution Of India)
દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

પ્રધાનમંત્રી
આપેલ ત્રણેયને
સુપ્રીમ કોર્ટના જજને
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

રાજ્યોની વિધાનસભાને
સંસદના દરેક ગૃહને
ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

ઉપરના બધાજ
સાક્ષીની જુબાનીને
તબીબી પ્રમાણપત્રને
પંચનામાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ?

વારસાઈ
ભરણપોષણ
બદનક્ષી
લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP