GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) માણસોમાં "ફ્લોરોસીસ'' નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યા તત્વના વધારે પ્રમાણે કારણે સંભવી શકે ? ફ્લોરાઈડ કેલ્શિયમ કાર્બન મેગ્નેશિયમ ફ્લોરાઈડ કેલ્શિયમ કાર્બન મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા રાબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો ક્લેડું દલાલી ભાલ પથરો ક્લેડું દલાલી ભાલ પથરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Forty thousand rupees ___ a large sum. are been is were are been is were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? નિયતિ જૂજવાં ઉત્તરા મૂકમ્ કરોતિ નિયતિ જૂજવાં ઉત્તરા મૂકમ્ કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP