ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 આપેલ તમામ ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 આપેલ તમામ ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને સ્પીકર ચેરમેન આપેલ માંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? 80 વર્ષ 70 વર્ષ કોઇ વય મર્યાદા નથી 75 વર્ષ 80 વર્ષ 70 વર્ષ કોઇ વય મર્યાદા નથી 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP