ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1972 1980 1966 1975 1972 1980 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 4 માસ 8 માસ 6 માસ 10 માસ 4 માસ 8 માસ 6 માસ 10 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP