ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ એટર્ની જનરલ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1999 1996 1997 1998 1999 1996 1997 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ મૂળભૂત અધિકાર છે મૂળભૂત ફરજ છે દીવાની અધિકાર છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે મૂળભૂત ફરજ છે દીવાની અધિકાર છે રાજકીય અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP