ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? રાજ્યસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપ્રમુખ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1988 1989 1990 1993 1988 1989 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ નાણા મંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી સંસદ નાણા સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1990 1975 1981 1982 1990 1975 1981 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2000 ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ઈ.સ.2000 ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP