કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને કયા પક્ષની સ્થાપના કરી હતી ? લોક જનશક્તિ પાર્ટી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ બીજુ જનતા દલ લોક જનશક્તિ પાર્ટી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ બીજુ જનતા દલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? ગુરૂગ્રામ પટના ચંદીગઢ દહેરાદૂન ગુરૂગ્રામ પટના ચંદીગઢ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ICC એવોર્ડ્સ ઓફ ધ ડીકેડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન આર્મી દ્વારા લૉન્ચ SAI એપ્લિકેશનનું પૂરું નામ જણાવો. Secure Army with Internet એક પણ નહીં Secure Army of India Secure Application for Internet Secure Army with Internet એક પણ નહીં Secure Army of India Secure Application for Internet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ કઈ બેંકના CEO હતા ? ICICI દેના બેન્ક SBI HDFC ICICI દેના બેન્ક SBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP