સામાન્ય વિજ્ઞાન (General Science) જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ? ટીંડોલ અસર વિંડોલ અસર ડીંડોલ અસર ક્રિડીલ અસર ટીંડોલ અસર વિંડોલ અસર ડીંડોલ અસર ક્રિડીલ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ? ધ્રુવીકરણ વિભાજન વિવર્તન વ્યાપ્તિકરણ ધ્રુવીકરણ વિભાજન વિવર્તન વ્યાપ્તિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃસર્જનથી પ્રજનન થાય છે ? પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ પ્લેનેરિયા સ્પાયરોગાયરા રાઈઝોપસ પ્લાઝમોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. જહોન સાત્રે ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. જહોન સાત્રે ડૉ. રોબર્ટ ડાયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? ગ્લોબુલિન લેકટોઝ કૈસીન આલ્બુમિન ગ્લોબુલિન લેકટોઝ કૈસીન આલ્બુમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. અંગારવાયુ કલોરીન ઓક્સિજન નાઈટ્રોજન અંગારવાયુ કલોરીન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP