સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુટ્રોન કણની શોધ કોણે કરી હતી ? ચેડવીક ડાલ્ટન રોંજન રૂથરફોર્ડ ચેડવીક ડાલ્ટન રોંજન રૂથરફોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 60 સે. 00 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 60 સે. 00 સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? ઊંડાઈ દ્રવ્યમાન ઊંચાઈ દબાણ ઊંડાઈ દ્રવ્યમાન ઊંચાઈ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? C1D1 H1N1 B1N1 T1N1 C1D1 H1N1 B1N1 T1N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? શુક્ર મંગળ બુધ હર્ષલ શુક્ર મંગળ બુધ હર્ષલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા નયન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ઉષ્મા વહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP