કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? ISRO NASA JAXA SpaceX ISRO NASA JAXA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ચેન્નાઈ હજીરા અગરતલા અમદાવાદ ચેન્નાઈ હજીરા અગરતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો 79મો ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો ? અભિનવ શર્મા પ્રણેશ એમ આદિત્ય મિશ્રા લક્ષ્ય ચેટરજી અભિનવ શર્મા પ્રણેશ એમ આદિત્ય મિશ્રા લક્ષ્ય ચેટરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો મેસ્કોટ શું છે ? એક પણ નહીં મોગલી આપેલ બંને આશા (માદા ચિતા) એક પણ નહીં મોગલી આપેલ બંને આશા (માદા ચિતા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ તમિલનાડુ હિમાચલ પ્રદેશ પ.બંગાળ ઉત્તરાખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP