ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? આશા ભોસલે કિશોર કુમાર લતા મંગેશકર દુર્ગા ખોટે આશા ભોસલે કિશોર કુમાર લતા મંગેશકર દુર્ગા ખોટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? વાયોલિન વિણા સરોદ સિતાર વાયોલિન વિણા સરોદ સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ? ઓડીશા શૈલી નાયકા શૈલી ખજુરાહો શૈલી સોલંકી શૈલી ઓડીશા શૈલી નાયકા શૈલી ખજુરાહો શૈલી સોલંકી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર પાઈકા - ઓડિશા મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? પૂર્વી મહેતા વિનોદ વૈષ્ણવ રાજલ શાહ હેતલ મહેતા પૂર્વી મહેતા વિનોદ વૈષ્ણવ રાજલ શાહ હેતલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP