ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નાટક આપેલ તમામ સંગીત નૃત્ય નાટક આપેલ તમામ સંગીત નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? તારુતા લોબડી રત્નકુંબલ પુખ્યાગર તારુતા લોબડી રત્નકુંબલ પુખ્યાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? અજમદઅલી ખાન સુલતાન ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ અજમદઅલી ખાન સુલતાન ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી તોડી દરબારી મલ્હાર ભોપાલી તોડી દરબારી મલ્હાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથકલી કથ્થક ઓડિસી ભરતનાટ્યમ કથકલી કથ્થક ઓડિસી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP