ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?

અલ-બલાઘ
કાબુલીવાલા
આકાશ
અન ટુ ધ લાસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો.

ભરતનાટ્યમ્-તમિલનાડુ
કુચીપુડી-આંધ્ર પ્રદેશ
સત્રિય-આસામ
કથકલી-ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ?

ઠુમરી
ગઝલ
આપેલ પૈકી એક પણ નહીં
ધ્રુપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી કે.એ. સાયગલ
શ્રી જેમીની રોય
શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીત બાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP