ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ? સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સંગીત નાટક અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? તબલા શરણાઈ સરોદ વાયોલિન તબલા શરણાઈ સરોદ વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? લતા મંગેશકર દુર્ગા ખોટે આશા ભોસલે કિશોર કુમાર લતા મંગેશકર દુર્ગા ખોટે આશા ભોસલે કિશોર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? રઝાહુસેનખાન-વીણાવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક રઝાહુસેનખાન-વીણાવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ પૂર્વી મહેતા-સિતારવાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP