ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? વડોદરા પુણે મુંબઈ મૈસુર વડોદરા પુણે મુંબઈ મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. કથક કુચીપુડી ઓડિસી ભરતનાટ્યમ કથક કુચીપુડી ઓડિસી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક પૂર્વી મહેતા-સિતારવાદક અમિત ઠક્કર-વાયોલિન હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક પૂર્વી મહેતા-સિતારવાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાયલમ શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાયલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 4 અને 1 3 અને 4 1 અને 2 2 અને 3 4 અને 1 3 અને 4 1 અને 2 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP