ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નોંગક્રેમ ડાન્સ' નો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મેઘાલય ત્રિપુરા મણિપુર સિક્કિમ મેઘાલય ત્રિપુરા મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લોહરી કયા મહિનામાં ઉજવાય છે ? સપ્ટેમ્બર જાન્યુઆરી જુલાઈ એપ્રિલ સપ્ટેમ્બર જાન્યુઆરી જુલાઈ એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાવંતી કલાશાળા મહાશાળા કલાવંત કલાવંત કારખાનુ કલાવંતી કલાશાળા મહાશાળા કલાવંત કલાવંત કારખાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ? એ સુટેબલ બોય લુક બેક ઈન એંગર માય ગોડ ડાઈડ યંગ ઈસ્લામિક બોમ્બ એ સુટેબલ બોય લુક બેક ઈન એંગર માય ગોડ ડાઈડ યંગ ઈસ્લામિક બોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP