ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

મધ્ય પ્રદેશ
આસામ
મણિપુર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

ભવનાથ - ગુજરાત
કુંભમેળો - ઉત્તર પ્રદેશ
સોનીપુર મેળો - ઝારખંડ
પુષ્કર મેળા - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો.

ફૂલકારી
પટચિત્ર
ભીંતચિત્ર
સાંઝી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ?

ભરતનાટ્યમ
કુચીપુડી
નાદન્ત
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP