કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? ઈરાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? નામદફા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા રવિચંદ્રન અશ્વિન ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા રવિચંદ્રન અશ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ? એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની GDPના ___ ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 12% 5% 15% 7% 12% 5% 15% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP