કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, સ્થિરતા અને ઊર્જા સહયોગને મજબૂત કરવા માટે કઈ એજન્સી / સંગઠન સાથે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી કરી છે ? NSG IEA BIMSTEC OECD NSG IEA BIMSTEC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? કાન્હા ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પૂર્વ ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ___ દિવસ તરીકે મનાવાય છે ? જનસંઘ દિવસ સમર્પણ દિવસ રાષ્ટ્રવાદ દિવસ દીનદયાળ દિવસ જનસંઘ દિવસ સમર્પણ દિવસ રાષ્ટ્રવાદ દિવસ દીનદયાળ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ? ઈથિયોપિયા માડાગાસ્કર કેન્યા મોરેશિયસ ઈથિયોપિયા માડાગાસ્કર કેન્યા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી વૈશ્વિક જળવાયુ જોખમ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 10 7 6 5 10 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 મુજબ ભારતમાં કુલ FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં સેવાક્ષેત્રનો ફાળો કેટલો છે ? 50% 75% 35% 80% 50% 75% 35% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP