કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? ઊર્જિત પટેલ અમિતાભ પંત રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ ઊર્જિત પટેલ અમિતાભ પંત રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? શિન્ઝો આબે બોરિસ જોન્સન ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદીમીર પુતીન શિન્ઝો આબે બોરિસ જોન્સન ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદીમીર પુતીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ? મોરેશિયસ કેન્યા માડાગાસ્કર ઈથિયોપિયા મોરેશિયસ કેન્યા માડાગાસ્કર ઈથિયોપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ? જોર્ડન ઈજિપ્ત કુવૈત સાઉદી અરેબિયા જોર્ડન ઈજિપ્ત કુવૈત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1964 1981 1961 1974 1964 1981 1961 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP