ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 10 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 4 વર્ષ 8 વર્ષ 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? ચેન્નાઈ જયપુર બેંગલુરુ પુણે ચેન્નાઈ જયપુર બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? વિષ્ણુ નટરાજ નારદ બ્રહ્મા વિષ્ણુ નટરાજ નારદ બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1919 1921 1924 1916 1919 1921 1924 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP