Loading [Contrib]/a11y/accessibility-menu.js
વસતી (Population)
ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?
વસતી (Population)
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી આવેલ છે ? (2011ની વસ્તી ગણતરી પ્રમાણે)
વસતી (Population)
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે ?
વસતી (Population)
નીચેનામાંથી કઈ જાતી આદિવાસીઓમાં અતિ પછાત એવી આદિમજાતિ નથી ?
વસતી (Population)
સને 2013 નાં આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યનો IMR (Infant Mortality rate, per 1000 Live Birth) કેટલો છે.
વસતી (Population)
સને 2011નાં આંકડાઓ મુજબ ગુજરાતની વસ્તી ગીચતા (Density of Population) કેટલી છે ?