વસતી (Population)
ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
પંચમહાલ
નર્મદા
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ?

અરુણાચલ પ્રદેશ
મણિપુર
સિક્કિમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત રાજ્યનો કયો જિલ્લો સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે ?

નર્મદા જિલ્લો
કચ્છ જિલ્લો
સુરત જિલ્લો
ડાંગ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP