કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? ઈ-સંપદા એપ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ CO-WIN પોર્ટલ ઈ-સંપદા એપ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ CO-WIN પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? પુડુચેરી ચંદીગઢ લદાખ દિલ્હી પુડુચેરી ચંદીગઢ લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? અંદામાન નિકોબાર ટાપુ સમુહ રાજસ્થાન લદાખ અરુણાચલ પ્રદેશ અંદામાન નિકોબાર ટાપુ સમુહ રાજસ્થાન લદાખ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? રાવી નર્મદા બિયાસ સિંધુ રાવી નર્મદા બિયાસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP