ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ટીમરૂ ખેર ચંદન સાગ ટીમરૂ ખેર ચંદન સાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1967 1965 1963 1969 1967 1965 1963 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ? માંડવા ડાંગ મોરધાર ચોટીલા માંડવા ડાંગ મોરધાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? બાજરી ઘઉં એરંડા શેરડી બાજરી ઘઉં એરંડા શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) 4 રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ ગ્રીનહાઉસ અને શેડ નેટ હાઉસ આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP