ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ તાપી નર્મદા ભરૂચ વલસાડ તાપી નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના કયા પ્રદેશને 'સોનેરી પાકનો મુલક' પણ કહે છે ? ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નાઇટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? બીજો ચોથો પ્રથમ પાંચમો બીજો ચોથો પ્રથમ પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે ? રાજકોટ રતલામ સુરત સોલાપુર રાજકોટ રતલામ સુરત સોલાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ખેર ટીમરૂ ચંદન સાગ ખેર ટીમરૂ ચંદન સાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP