ભારતની ભૂગોળ (Geography of India) પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ? નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ નહેરો કૂવા અને ટ્યુબવેલ તળાવો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? ચેન્નાઈ મુંબઈ કાનપુર જમશેદપુર ચેન્નાઈ મુંબઈ કાનપુર જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? છત્તીસગઢ મણિપુર ત્રિપુરા મિઝોરમ છત્તીસગઢ મણિપુર ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ? ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP