ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? નદીઓને જોડતો કાર્યક્રમ પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં નદીઓને જોડતો કાર્યક્રમ પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? જહાનવી ભાગીરથી અલકનંદા ગૌતમી જહાનવી ભાગીરથી અલકનંદા ગૌતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ? કોલસો ચોક માટીના ખડક ચૂનો કોલસો ચોક માટીના ખડક ચૂનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2013 2012 2014 2015 2013 2012 2014 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 84.86% 81.16% 82.14% 80.84% 84.86% 81.16% 82.14% 80.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP