ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? ભીલાવા લીમડો રતનજોત બીલી ભીલાવા લીમડો રતનજોત બીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? બનાસ મીંઢોળા તાપી સાબરમતી બનાસ મીંઢોળા તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? સુરત અમદાવાદ રાજકોટ કચ્છ સુરત અમદાવાદ રાજકોટ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 10 ટકા 20 ટકા 25 ટકા 15 ટકા 10 ટકા 20 ટકા 25 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ? ત્રિજ્યા વૃક્ષાકાર આયાતકાર જાળીઆકાર ત્રિજ્યા વૃક્ષાકાર આયાતકાર જાળીઆકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP