ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? લક્ષદ્વીપ દમણ અને દીવ ચંદીગઢ પુડુચેરી લક્ષદ્વીપ દમણ અને દીવ ચંદીગઢ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા કોલકત્તા મુંબઈ ન્યુ દિલ્હી વિજયવાડા કોલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP