ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર ભારતની નીચેના પૈકી કઈ નદી વૂલર સરોવરમાં મળી આગળ વધે છે ? ઝેલમ રાવી ચિનાબ બિયાસ ઝેલમ રાવી ચિનાબ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સરેરાશ 100 સે.મી. વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ? શણ શેરડી ચોખા ઘઉં શણ શેરડી ચોખા ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ મહાનદી, ક્રિષ્ના અને કાવેરી ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આપેલ પૈકી એક પણ નહીં આપેલ તમામ મહાનદી, ક્રિષ્ના અને કાવેરી ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપાનગર શાના માટે પ્રખ્યાત છે ? છાપાના કાગળ રંગ-રસાયણ ખાણઉદ્યોગ વીજળીના તાર છાપાના કાગળ રંગ-રસાયણ ખાણઉદ્યોગ વીજળીના તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કસ્તુરી મૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? કાઝીરંગા દચિગામ કોર્બેટ બાંદીપુર કાઝીરંગા દચિગામ કોર્બેટ બાંદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP