ભારતની ભૂગોળ (Geography of India) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ 6 કલાક 25 મિનિટ 12 કલાક 25 મિનિટ 24 કલાક 25 મિનિટ 9 કલાક 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 967 937 940 951 967 937 940 951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP