નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 20% 40% 50% 25% 20% 40% 50% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 12 - 8 = 4 8 4 100 (?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી રૂ. 45ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66(2/3)% 60% 60(2/3)% 66% 66(2/3)% 60% 60(2/3)% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5200 5600 4750 5400 5200 5600 4750 5400 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 11(1/9) 22(3/4) 20 25 11(1/9) 22(3/4) 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 25% નફો મળી રહે એ રીતે એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી. આ નક્કી કરેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપીએ, તો 12(1/2)% નફો મળી રહે ? 10% 10(1/2)% 25% 12(1/2)% 10% 10(1/2)% 25% 12(1/2)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 3200 3.20 32 20 3200 3.20 32 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.