મહત્વના દિવસો (Important Days) 8મી મે ને કયા દિવસ તરીકે મનાવામાં આવે છે ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ એઈડઝ દિન વિશ્વ રેડક્રોસ દિન આતંકવાદ વિરોધી દિન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ વિશ્વ એઈડઝ દિન વિશ્વ રેડક્રોસ દિન આતંકવાદ વિરોધી દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ? 28મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 28મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) મમતા દિવસ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાય છે ? સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ) રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના અંધત્વ નિવારણ કાર્યક્રમ મધ્યાહન ભોજન યોજના સંકલિત બાળવિકાસ સેવા (આઈ.સી.ડી.એસ) રાષ્ટ્રીય પાંડુરંગ નિવારણ યોજના અંધત્વ નિવારણ કાર્યક્રમ મધ્યાહન ભોજન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે કયારે ઉજવવામાં આવે છે ? 3 માર્ચ 5 જૂન 23 ડિસેમ્બર 12 જાન્યુઆરી 3 માર્ચ 5 જૂન 23 ડિસેમ્બર 12 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) "જળ એજ જીવન છે" માનવ જીવનના અસ્તિત્વમાં પાણીનું મહત્વ અને તેના સંચય તથા યોગ્ય/મર્યાદીત વપરાશ માટે પ્રતિવર્ષ 'વિશ્વ જળ દિન' ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે – 19 મી મે 23 મી જૂન 22 મી મે 22 મી માર્ચ 19 મી મે 23 મી જૂન 22 મી મે 22 મી માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રીય રસીકરણ દિન (National Vaccination Day) કયારે મનાવવામાં આવે છે ? 16, માર્ચ 15, ડિસેમ્બર 12, ડિસેમ્બર 31, માર્ચ 16, માર્ચ 15, ડિસેમ્બર 12, ડિસેમ્બર 31, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP