Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 17 14 6 28 17 14 6 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ખાનગી' નો વિરોધી શબ્દ કયો છે ? અખાનગી જાહેર બેખાનગી કુખાનગી અખાનગી જાહેર બેખાનગી કુખાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1947 જાન્યુઆરી 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક બંધારણીય ઈલાજોનો હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક બંધારણીય ઈલાજોનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એપિકલ્ચર કયા પ્રકારનો ઉધોગ છે ? મરઘા ઉછેરવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો મરઘા ઉછેરવાનો મોતી પકવવાનો મધમાખી ઉછેરવાનો રસાયણ બનાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP