Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make verb of the word 'Central'. Centran Centrally Centralize Descentral Centran Centrally Centralize Descentral ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "જ્યોતિપૂંજ" પુસ્તકના લેખક કોણ છે ? મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી સૌરભ પટેલ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી સૌરભ પટેલ શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? અલ્સર ડાયાબિટીસ એઈડસ કેન્સર અલ્સર ડાયાબિટીસ એઈડસ કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? સમાજસેવા પેટ્રોલ પિતળ લોખંડ સમાજસેવા પેટ્રોલ પિતળ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP