GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 40 312 62 156 40 312 62 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા. રશિયા, યુરી ગેગેરીન જાપાન, ટાકોઈ યાકામા ફ્રાન્સ, માર્કોપોલો અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ રશિયા, યુરી ગેગેરીન જાપાન, ટાકોઈ યાકામા ફ્રાન્સ, માર્કોપોલો અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સર્ટીફાઈડ બીજની ટેગનો રંગ કયો હોય છે ? લીલો સફેદ કાળો ભૂરો લીલો સફેદ કાળો ભૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ? અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP