ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી.

PPF નું રોકાણ
સેવિંગ ખાતાનું વ્યાજ
મકાન લોનનું મુદ્દલ
જીવન વીમા પ્રીમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ?

સાતમી
ત્રીજી
પાંચમી
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

ઘર્ષણ યુક્ત બેરોજગારી
છુપી બેરોજગારી
માળખાકીય બેરોજગારી
ચક્રીય બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિલીગુરી
મથુરા
ન્યુ દિલ્હી
સિમલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP