સામાન્ય જ્ઞાન (GK) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? 249 222 220 230 249 222 220 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ? ફતેસિંહ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ ફતેસિંહ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ કેલિકો મ્યુઝિયમ એલ.ડી. મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ? સાંજના છ રાત્રે આઠ બપોરના ત્રણ બપોરના બે સાંજના છ રાત્રે આઠ બપોરના ત્રણ બપોરના બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ બાર્ટન મ્યુઝિયમ - જામનગર વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ બાર્ટન મ્યુઝિયમ - જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ? લંડન જીનિવા વિયેના ઢાકા લંડન જીનિવા વિયેના ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP