GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 54 18 36 24 54 18 36 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શન વિતરણનો મધ્યક ___ થાય. 50 18 20 45 50 18 20 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિ જોડો. સુખ + ઈપ્સા સુખાપ્સા સુખીપ્સા સુખેપ્ષા સુખેપ્સા સુખાપ્સા સુખીપ્સા સુખેપ્ષા સુખેપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો z = 24, x̄ = 18 તો M ની કિંમત શોધો. 30 10 40 20 30 10 40 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ? બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1.2 1.5 1 2 1.2 1.5 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP