ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ ધ્રુવાખ્યાન રામવિવાહ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? નરસિંહ મહેતા નન્હાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા નન્હાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? મારી હકીકત સ્મરણયાત્રા સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત સ્મરણયાત્રા સત્યના પ્રયોગો અડધે રસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP