Gujarat Police Constable Practice MCQ Part - 2 ફોજદારી કાર્યવાહી કાયદાના પ્રકરણે 8,10 અને 11 કયાં રાજ્યને લાગુ પડતા નથી ? મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક સાથે કેટલા માસથી વધુ એકાંત કેદી સજા થઇ શક્તી નથી ? ત્રણ માસ બે માસ ચાર માસ એક માસ ત્રણ માસ બે માસ ચાર માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોઈ દસ્તાવેજની આંતરિક બાબતો વિશે મૌખિક સ્વીકૃતિ સુસંગત ત્યારે બને છે, જ્યારે... આપેલ બંને પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. આપેલ પૈકી એક પણ નહીં દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય આપેલ બંને પક્ષકાર એવું જાહેર કરે કે તે દસ્તાવેજની આંતરિક બાબતોનો દ્વિતીય પુરાવો આપવા માટે હકદાર છે. આપેલ પૈકી એક પણ નહીં દસ્તાવેજની માન્યતા પર પ્રશ્નાર્થ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPC કલમ-154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ-354, 354-બી તથા કલમ-376, 376-એ, 376-બી, 376-સી, 376-ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો, કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ-166-સી કલમ-166-બી કલમ-166-ડી કલમ-166-એ કલમ-166-સી કલમ-166-બી કલમ-166-ડી કલમ-166-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઇ સાલમાં ઉમેરવામાં આવ્યું ? ઇ.સ. 1916 ઇ.સ. 1914 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1916 ઇ.સ. 1914 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતે પ્રથમ અણુ પરિક્ષણ કયારે કર્યુ ? 1973 1972 1974 1971 1973 1972 1974 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP