ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? લોખંડ અબરખ તાંબુ બોકસાઈટ લોખંડ અબરખ તાંબુ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? પેરિયાર કાવેરી પાયકારા નામ્રપર્ણી પેરિયાર કાવેરી પાયકારા નામ્રપર્ણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? નેલાપટ્ટુ હૈદરાબાદ વિજયવાડા વારાંગલ નેલાપટ્ટુ હૈદરાબાદ વિજયવાડા વારાંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? તુંગભદ્રા ગોદાવરી નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી નાગવલી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ? રાયબરેલી, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ રતલામ, મધ્યપ્રદેશ જુનાગઢ, ગુજરાત રાયબરેલી, ઉત્તરપ્રદેશ રાયપુર, છત્તીસગઢ રતલામ, મધ્યપ્રદેશ જુનાગઢ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP