ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? ચેરી પપૈયાં સફરજન જમરૂખ ચેરી પપૈયાં સફરજન જમરૂખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અફીણની ખેતી ક્યાં થાય છે ? બંગાળ કર્ણાટક આસામ ઉત્તર પ્રદેશ બંગાળ કર્ણાટક આસામ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ? પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ કર્ણાટકના કુર્ગ મહારાષ્ટ્રનાં કોંકણ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રામપદ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ? તુંગભદ્રા કૃષ્ણા ઘાટપ્રભા ગોદાવરી તુંગભદ્રા કૃષ્ણા ઘાટપ્રભા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? નલ્લામલા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ શિવરોય ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ શિવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP