ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - તામિલનાડુ
કેરળ - કર્ણાટક
આંધ્રપ્રદેશ
કર્ણાટક - આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કંડલા
મુંબઈ
નાહ્વાશેવા (JNPT)
કમરાજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP