ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ વીર ભગતસિંહ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ વીર ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? નાબાગોપાલ મિત્રા આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? રવિદાસ જયદેવ કાલિદાસ કબીર રવિદાસ જયદેવ કાલિદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? અલબરૂની ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ટોલેમી અલબરૂની ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ટોલેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? જમીન ગોધન મકાન સોનું જમીન ગોધન મકાન સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP