ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. વી. રામન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. વી. રામન સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? સર હૉપકિન્સ વાસ્કો દ ગામા કોલંબસ મૈગલન સર હૉપકિન્સ વાસ્કો દ ગામા કોલંબસ મૈગલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? બેક્ટેરિયન ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન બેક્ટેરિયન ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP