ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

મહારાણા પ્રતાપ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
પૃથ્વીરાજ ચૌહાણ
ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિનોબા ભાવે
વલ્લભભાઈ પટેલ
વિજયાલક્ષ્મી પંડિત
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

મહિસાસુર મર્દિની
નટરાજ
તીર્થકર
બુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

અંડર ગ્રાઉન્ડ રિયાલિટી
અનકવર્ડ ટુથ
વ્હુ ઈઝ દલિત
વેઈટિંગ ફોર અ વિઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP