ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટબેટન ચેમ્સફર્ડ ડેલહાઉસી નિક્સન લોર્ડ માઉન્ટબેટન ચેમ્સફર્ડ ડેલહાઉસી નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એડન એટલી વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે ? રાખીગરી લોથલ રોપર સાંઘોલ રાખીગરી લોથલ રોપર સાંઘોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP