ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ પોર્ટુગીઝ જર્મન ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ જર્મન ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા પ્રથમ દસમા ચોથા સાતમા પ્રથમ દસમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? અલબરૂની ઈબ્નબતૂતા ફૈઝી ફિરદૌસ અલબરૂની ઈબ્નબતૂતા ફૈઝી ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP